Mention142861
Download triplesrdf:type | qkg:Mention |
so:text | તમે જાણતાજ હશો કે વિવિધ સ્વાદ હોય છે. તથા, વિવિધ પાચન શક્તિઓ હોય છે. ભગવાને વિવિધ અભિલાષાઓને પૂર્ણ કરવા માટે વિવિધ ધર્મો અને જ્ઞાતિઓ બનાવી છે. કોઈપણ રીતે બધા મનુષ્યો બ્રહ્મને જાણવા માટે સંપૂર્ણ નથી. તેથીજ તો મૂર્તિવાળા ભગવાનની પૂજા થાય છે. માતા બાળકો માટે માછલી ઘરે લાવે છે. તે અમુક ભાગની કાઢી, અમુકને તળીને, અને અમુકનો ભાત બનાવે છે. નબળા પેટ માટે તે માછલી નો સૂપ બનાવે છે. વધુમાં, અમુક આથેલી કે તળેલી માછલી માંગે છે. જ્યાં જુદા સ્વભાવ છે, ત્યાં સમજવાની ક્ષમતા પણ ભિન્ન છે. (gu) |
so:isPartOf | https://gu.wikiquote.org/wiki/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A3_%E0%AA%AA%E0%AA%B0%E0%AA%AE%E0%AA%B9%E0%AA%82%E0%AA%B8 |
so:description | સ્ત્રોતસહીત (gu) |
so:description | શ્રી રામકૃષ્ણનો સંદેશ (The Gospel of Sri Ramakrishna) (gu) |
Property | Object |
---|
Triples where Mention142861 is the object (without rdf:type)
qkg:Quotation133831 | qkg:hasMention |
Subject | Property |
---|