Mention23833

Download triples
rdf:type qkg:Mention
so:text શું તમે તેના માટે હૃદયમાં તીવ્ર ઝંખના સાથે રુદન કરી શકો છો? માણસ તેના બાળકો, તેમની પત્ની, અથવા પૈસા માટે કુંજો ભરીને આંસુ પાડી શકે છે. પરંતુ કોણ ઈશ્વર માટે રડે છે. જ્યાં સુધી બાળક રમકડામાં તલ્લીન હોય ત્યાં સુધી માતા તેની રસોઈની અને બીજી ઘરકામની ફરજોની દેખભાળ લે છે. પરંતુ બાળકનું મન જયારે રમકડામાંથી ઉઠી જાય છે, ત્યારે તે તેને ફેંકી દે છે અને માતા માટે જોરથી રડવા લાગે છે. ત્યારે માતા ભાતનું વાસણ ચુલા પરથી ઉતારી, દોડી ને બાળક ને પોતાના હાથ માં લઇ લે છે. (gu)
so:isPartOf https://gu.wikiquote.org/wiki/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A3_%E0%AA%AA%E0%AA%B0%E0%AA%AE%E0%AA%B9%E0%AA%82%E0%AA%B8
so:description સ્ત્રોતસહીત (gu)
so:description શ્રી રામકૃષ્ણનો સંદેશ (The Gospel of Sri Ramakrishna) (gu)
Property Object

Triples where Mention23833 is the object (without rdf:type)

qkg:Quotation22263 qkg:hasMention
Subject Property