Mention31644
Download triplesrdf:type | qkg:Mention |
so:text | ૬ આવેગોને પ્રભુ તરફી વાળો. વાસનાના આવેગને આત્માસાથેના સંભોગની ઈચ્છા બનાવો. ગુસ્સો કરો કે જે તમારી અને પ્રભુની વચ્ચે આવતા હોય. તેના માટે લોભી બનો. જો તમારી ઈચ્છાજ હોય કે મારું અને તારું, તો તેને પરભુ તરફી વાળો. જેમ કે કહો: "મારા રામ, મારા કૃષ્ણ" જો તમારે અભિમાન જોઈતું જ હોય તો, વિભીષણની જેમ બનો, જેને કીધું હતું, "મેં મારું માથું શ્રી રામના ચરણોમાં નમાવ્યું છે, હવે બીજા કોઈની સમક્ષ હવે આ માથું નામશે નહિ. (gu) |
so:isPartOf | https://gu.wikiquote.org/wiki/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A3_%E0%AA%AA%E0%AA%B0%E0%AA%AE%E0%AA%B9%E0%AA%82%E0%AA%B8 |
so:description | સ્ત્રોતસહીત (gu) |
so:description | શ્રી રામકૃષ્ણનો સંદેશ (The Gospel of Sri Ramakrishna) (gu) |
Property | Object |
---|
Triples where Mention31644 is the object (without rdf:type)
qkg:Quotation29604 | qkg:hasMention |
Subject | Property |
---|