Mention648947

Download triples
rdf:type qkg:Mention
so:text નિરંતર અહિંસકભાવ ઉત્પન્ન કરવા જોઈએ. મને લોકો કહે છે કે, 'હિંસા અને અહિંસા ક્યાં સુધી પાળવી ?' મેં કહ્યું, હિંસા અને અહિંસાનો ભેદ મહાવીર ભગવાન પાડીને જ ગયા છે. એ જાણતા હતા કે પાછળ દુષમકાળ આવવાનો છે. ભગવાન કંઈ નહોતા જાણતા કે હિંસા કોને કહેવી ને હિંસા કોને ના કહેવી ? ભગવાન મહાવીર શું કહે છે કે હિંસાની સામે અહિંસા રાખો. સામો માણસ હિંસાનું હથિયાર વાપરે તો આપણે અહિંસાનું હથિયાર વાપરો, તો સુખ આવશે. નહીં તો હિંસાથી હિંસા કોઈ દહાડો બંધ થવાની નથી. અહિંસાથી હિંસા બંધ થશે. (gu)
so:isPartOf https://gu.wikiquote.org/wiki/%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A6%E0%AA%BE_%E0%AA%AD%E0%AA%97%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8
so:description સૂક્તિઓ (gu)
so:description અહિંસા (gu)
Property Object

Triples where Mention648947 is the object (without rdf:type)

qkg:Quotation615305 qkg:hasMention
Subject Property