Mention690994

Download triples
rdf:type qkg:Mention
so:text એટલે જે જીવ તમે બનાવી શકો છો, તેને મારવાનો અધિકાર છે. તમે જો બનાવી ના શકતા હોય, જો તમે 'ક્રિયેટ' ના કરી શકતા હો તો મારવાનો તમને અધિકાર નથી. આ ખુરશી તમે બનાવો તે ખુરશી ભાંગી શકો છો, કપરકાબી બનાવો તો ભાંગી શકો છો પણ જે બનાવી શકાય નહીં, તે મારવાનો તમને અધિકાર નથી. (gu)
so:isPartOf https://gu.wikiquote.org/wiki/%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A6%E0%AA%BE_%E0%AA%AD%E0%AA%97%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8
so:description સૂક્તિઓ (gu)
so:description અહિંસા (gu)
Property Object

Triples where Mention690994 is the object (without rdf:type)

qkg:Quotation655340 qkg:hasMention
Subject Property