Mention946614

Download triples
rdf:type qkg:Mention
so:text આપણે એમને સમજ પાડવી જોઈએ. સમજ પાડીએ તો અહિંસા તરફ વળે કે 'ભઈ, આમાં, આ જીવમાત્રમાં ભગવાન રહેલા છે. તે તમે જીવોને મારશો તો એને બહુ દુઃખ થશે, તેનો તમને દોષ બેસશે અને તેથી તમને આવરણ આવશે અને ભયંકર અધોગતિમાં જવું પડશે.' આવું સમજણ પાડીએ તો રાગે પડે. જીવહિંસાથી તો બુધ્ધિ પણ બગડી જાય. એવું કોઈને સમજણ પાડો છો ? (gu)
so:isPartOf https://gu.wikiquote.org/wiki/%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A6%E0%AA%BE_%E0%AA%AD%E0%AA%97%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8
so:description સૂક્તિઓ (gu)
so:description અહિંસા (gu)
Property Object

Triples where Mention946614 is the object (without rdf:type)

qkg:Quotation896592 qkg:hasMention
Subject Property